🏠 સંસ્થા નો પરીચય 🏠
શ્રી
નુતન કેળવણી મંડળ –હિરાપુરા
ઉપરોક્ત
સંસ્થા એક એન જી ઓ છે. જે ગામ-હિરાપુરા,
તા- વિરમગામ, જી-અમદાવાદ માં આવેલ છે.
આ
સંસ્થાની સ્થાપના હિરાપુરા ના અગેવાનો દ્વારા 5 મી માર્ચ 1982 ના રોજ કરવામાં આવેલ
હતી.
આ
સંસ્થાનું રજીસ્ટ્રેશન નાયબ ચેરીટી કમિશ્નરશ્રી ની ઓફિસ અમદાવાદ મા નંબર- E / 4695/ AHM
આ
સંસ્થા તે શિક્ષણ , સમાજ , પર્યાવરણ વગેરે ક્ષેત્રે ખુબ ખુબ સંદર કામગીરી
છેલ્લા 40 વર્ષ થી નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે.
આ
સંસ્થા દ્વાર શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા બાળકો ને વિવિધ ભૌતીક સુવિધાઓ, શિક્ષણને લગતી સામગ્રીઓ,
સમાજમાં શિક્ષણનું મહત્વ અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો પ્રચાર અને
પ્રસાર વધુ ને વધુ પછાત વિસ્તારના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે સતત પ્રયત્નો છેલ્લા
40 વર્ષથી સતત કરી રહી છે.
આ
સંસ્થા દ્વરા એક ખુબજ સુંદર શિક્ષણ સંસ્થા શ્રી નવચેતન વિધ્યાલય નું નિર્માણ વર્ષ-
1982 થી કરેલ છે. જેને અતી અદ્યતન મકાન વર્ષ – 2008 માં બનાવેલ છે. જેની માહિતી નિચીની
લિંક ક્લિક કરતાં મળી જાય છે.






0 comments:
Post a Comment