EDUCATION AND ENVIRONMENT

Flag Counter

બિનઅનામત વર્ગ માટે સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય

 . <<<  *બિનઅનામત વર્ગ માટે સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.*>>>

 

*યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:*

તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગનાલાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ટકાવ્યાજ સહાય મળવા પાત્ર થશે.

 

*લાયકાતનાં ધોરણો:*

• વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.

• અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.

• અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.

• બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.

 

*આવક મર્યાદા :*

કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

 

ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://gscuc.gujarat.gov.in/document/govtgr/08-Advocate-doctors-form.pdf

 

ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://gueedc.apphost.in/

0 comments:

Post a Comment