EDUCATION AND ENVIRONMENT

Flag Counter

બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય

  <<<*બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય*>>>

*યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:*

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.

*લાયકાતના ધોરણો :*

 ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

*આવક મર્યાદા :*

 કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://gscuc.gujarat.gov.in/document/govtgr/06-Compititive-exam-form.pdf

ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://gueedc.apphost.in/>>>

https://gueedc.apphost.in/

0 comments:

Post a Comment