<<< *બિન અનામત જાતિ અને
આર્થિક રીતે નબળા હોવા અંગેનું પ્રમાણપત્ર/દાખલા માટે જરૂરી પુરાવા.* >>
3.
*રહેઠાણનો પુરાવો*
4.
• અરજદારનું રેશન
કાડૅ
5.
• અરજદારનું લાઇટ
બીલ/વેરાબીલની ખરી નકલ.
6.
7.
*ઓળખનો પુરાવો(કોઈપણ
એક)*
8.
• અરજદારના આધાર કાર્ડ
ની નકલ
9.
• અરજદારના ચુંટણી
ઓળખ કાર્ડ ની નકલ
10.
• અરજદારના ડ્રાઈવિંગ
લાયસન્સ ની નકલ
11.
12.
*જાતિને લગતા પુરાવા
(કોઇપણ એક)*
13.
• અરજદારનું અને તેના
પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
14.
*સેવા માટે જરૂરી
પૂરાવા*
15.
• અરજદાર ના પિતાનું
(જો અરજદાર વિદ્યાર્થી હોઈ તો) અથવા અરજદારનું આવકનું પ્રમાણપત્ર.
16.
• અરજદારનું પોતે
અથવા પિતા/માતાનું બીનઅનામત અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
17.
18.
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
19.
• મામલતદારશ્રી ની
કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી
20.
*ખાસનોંધ-*
21.
• ફોટો સાથે દાખલો
આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.
22.
• ફોર્મ ડાઉનલોડ કરવા
માટે લિંક
https://sje.gujarat.gov.in/ddcw/downloads/application-form-bin-reserved.pdf






0 comments:
Post a Comment