<< *લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે >>
*જરૂરી પુરાવાઓ*
• વર અને કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મદાખલો
• વર અને કન્યાનું રેશનકાર્ડ / લાઈટબીલ / વેરાબીલ
• વર અને કન્યાનું આધારકાર્ડ / વોટીંગકાર્ડ / ડ્રા.લાઇસન્સ / પાનકાર્ડ
• લગ્નની કંકોત્રી (કન્યાપક્ષ તરફની)
• લગ્નનો વર અને કન્યાનો સંયુક્ત ફોટો
• ૨ સાક્ષીના આધારકાર્ડ / વોટીંગકાર્ડ / ડ્રા.લાઇસન્સ
• લગ્નવિધિ કરાવનાર મહારાજ નો આધારકાર્ડ / વોટીંગકાર્ડ / ડ્રા.લાઇસન્સ
*ખાસનોંધ-*
• જે ઝોન વિસ્તારમાં લગ્નવિધિ કરવામાં આવી હોઈ તે ઝોન ની પાલિકા કચેરીએ આવેદન કરવાનું રહેશે.
• વિનામૂલ્યે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment