. <<< *બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય* >>>
*યોજનાનું સ્વરૂપ/સહાયના
ધોરણો:*
બિનઅનામતવર્ગના વિદ્યાર્થીઓને
સ્નાતકકક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી
દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય
તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ
માટે માસિક રૂા.૧૨૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
કોઇપણ સમાજ /ટ્રસ્ટ
/સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાંરહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને
પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
*આવક મર્યાદા :*
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી
ઓછી રહેશે.
ઓનલાઈન ફોર્મ નો ડેમો
જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.
https://gscuc.gujarat.gov.in/document/govtgr/03-Food-bill-form.pdf
ઓનલાઈન ફોર્મ ભરવા
માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment