EDUCATION AND ENVIRONMENT

Flag Counter

RTE- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા

 

         <<<- રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા.*>>>

 

*RTE યોજનામાટે જરૂરી પુરાવા-*

બાળક ના પિતા/વાલીના આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ,૫૦,૦૦૦ થી ઓછી આવક)

બાળક ના પિતા/વાલીનું રેશનકાડૅ

બાળક ના 2 ફોટા

બાળક નો આધારકાર્ડ, જન્મનો દાખલો

બાળક ના માતા-પિતા/વાલી નો આધાર કાર્ડ

બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો

બાળક ના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/જો ભાડે થી રહેતા હોવ તો ભાડાકરાર

બાળક નું અથવા બાળકના પિતા/વાલીના બેંક પાસબુક

 

*ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઈટ www.rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

 

*ખાસનોંધ-*

બાળકની ઉમર તા.૦૧/૦૬/૨૦૨૦ ના રોજ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.

દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.

લઘુમતી શાળા ધ્વારા RTE પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડીંગ હોય લઘુમતી શાળા માં RTE  હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહિ.

RTE માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લિંક ક્લિક કરવાથી મળી જશે.

https://rte.orpgujarat.com/

 

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ વર્ષે કોરોના ની મહામારી ને કારણે રિસીવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવાની પ્રક્રિયા રદ્દ કરેલ છે.

ઉપરાંત વર્ષે દરેક જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે.

વાલીઓએ ભરેલ ફોર્મની રસીદ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે.

માટે ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.

0 comments:

Post a Comment