EDUCATION AND ENVIRONMENT

Flag Counter

*બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓને જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.*

 

 <<< *બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓને જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.*>>>

 

*યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:*

બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.

 

*લાયકાતના ધોરણો:*

 ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.

 

*આવકમર્યાદા :*

 કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

 

ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://gscuc.gujarat.gov.in/document/govtgr/05-JEE-Gujcet-exam-form.pdf

 

ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

https://gueedc.apphost.in/

0 comments:

Post a Comment