<<< રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા >>>
*રહેઠાણનો પુરાવો
(કોઇપણ એક)*
• લાઈટબીલ/વેરાબિલ
*ઓળખાણનો પુરાવો*
• ડ્રાઈવિંગ લાઇસન્સ
• આધારકાર્ડ
*અન્ય પુરાવાઓ*
• ઓરીજીનલ રેશનકાર્ડ
*સેવા માટે જરૂરી
પૂરાવા*
• લગ્ન પ્રમાણપત્ર
(જો દીકરી લગ્ન થઇ ગયા હોઈ તો )
• છૂટાછેડા નું પ્રમાણપત્ર
(જો છૂટાછેડા થયેલ હોઈ અને રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું હોઈ તો)
• મરણદાખલો (જો સભ્ય
નું મૃત્યુ થયું હોઈ તો)
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• જે તે પુરવઠા વિભાગ
ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
• અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન
કરી શકો છો.
• ફોર્મ ડાઉનલોડ કરવા
માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.






Ration card band karna hai cal number mein de raha hu no122903005854996
ReplyDelete