EDUCATION AND ENVIRONMENT

Flag Counter

ST અનુસુચિત જનજાતિ નો દાખલો/પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા

           <<  *ST અનુસુચિત જનજાતિ નો દાખલો/પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા.* >>

2.        

3.       *રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)*

4.       • રેશન કાડૅ

5.       • લાઇટ બીલની ખરી નકલ.

6.       • ટેલીફોન બીલની ખરી નકલ.

7.       • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ

8.       • પાસપોર્ટ ની ખરી નકલ

9.       First Page Of Bank PassBook/Cancelled Cheque

10.   Post Office Account Statement/Passbook

11.   Driving License

12.   Government Photo ID cards/ service photo identity card issued by PSU

13.   Water bill (not older than 3 months)

14.    

15.   *ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)*

16.   • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ

17.   • ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ.

18.   • પાસપોર્ટ ની ખરી નકલ

19.   Driving License

20.   Government Photo ID cards/ service photo identity card issued by PSU

21.   Any Government Document having citizen photo

22.   Photo ID issued by Recognized Educational Institution

23.    

24.   *જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)*

25.   • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર

26.   Certificate of caste of family member with Pedhinamu (Family Tree issued by Talati) or Ration Card

27.    

28.   *સંબંધ દર્શાવતો પુરાવો*

29.   • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર

30.   • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.

31.   • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ

32.    

33.   *સેવા માટે જરૂરી પૂરાવા*

34.   • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.

35.   • અરજદારનો ફોટો

36.   • જન્મનુ પ્રમાણપત્ર

37.   • પિતા/કાકા/ફોઇ નું જાતિ અંગેનાં પ્રમાણપત્રની ખરી નકલ

38.   • પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્રની ખરી નકલ

39.   • ગ્રામ પંચાયતના સરપંચ/તલાટી કમ મંત્રી તરફથી આપવામાં આવેલ જાતિના દાખલાની ખરી નકલ

40.   • નગર પાલીકાના પ્રમખશ્રી/ ચીફ ઓફીસરશ્રી તરફથી આપવામાં આવેલ જાતીના દાખલાની ખરી નકલ

41.    

42.   *ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

43.   • મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.

44.   • અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.

45.   ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.

46.   https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s644.pdf

0 comments:

Post a Comment