<<<< રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા માટે જરૂરી પુરાવા >>>>
*રહેઠાણનો પુરાવો
(કોઇપણ એક)*
• લાઈટબીલ/વેરાબિલ
• માલિકીના કિસ્સા
માં આકારણી પત્રક
• મિલકત વેરા ની પહોંચ
• ભાડા ના કિસ્સા
માં ભાડા કરાર ,મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો
• પ્રોપર્ટી કાર્ડ
ની નકલ
*ઓળખાણનો પુરાવો*
• ડ્રાઈવિંગ લાઇસન્સ
• આધારકાર્ડ
*અન્ય પુરાવા*
• ઓરીજીનલ રેશનકાર્ડ
*સેવા માટે જરૂરી
પૂરાવા*
• કુમુ પત્ર જો લાગુ
પડતું હોય તો
• મહેસુલ ની પાવતી
• વરસાઈ પેઢીનામું
નોટરાઈજ
• બી. પી. એલ.યાદીમાં
૨૧ થી ૨૮ સ્કો રમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો
• વસિયતનામની પ્રમાણિત
નકલ
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• જે તે પુરવઠા વિભાગ
ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
• અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન
કરી શકો છો.
• ફોર્મ ડાઉનલોડ કરવા
માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment