EDUCATION AND ENVIRONMENT

Flag Counter

ખેતીવાડી

 ખેતીવાડી

ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત સમુદાય અને સેવા પ્રબંધકોમાં બહેતર ટેકનોલોજી અંગે ઉપયોગી માહિતી વિતરીત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આઈએનડીજી ગ્રામીણ કૃષિ ફલક પર વિવિધ સ્તરો, જેવા કે ખેડૂતો, સહકારી મંડળીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ, ફાર્મ મશીનરી વિક્રેતાઓ, ખાતર અને રસાયણ કંપનીઓ, વીમા કંપનીઓ, વીમા નિયમનકારી સંસ્થાઓ અને કૃષિ નિષ્ણાતો, પરામર્શકો અને ફાર્મ સલાહકારો માટે એક મંચ રચશે.

વિકાસપેડિયા પોર્ટલમાં હાલ કૃષિ ક્ષેત્રની મુખ્ય બાબતોમાં કૃષિ ધિરાણ, નીતિઓ અને યોજનાઓ, નરેગા, બજાર માહિતી, કૃષિની શ્રેષ્ઠ પ્રણાલીઓ, ફાર્મ પરના અને બહારના ઉદ્યોગ સાહસો અને વિવિધ ઉત્પાદનો અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાક ઉત્પાદન

કૃષિને લગતી માહિતી, ઉત્પાદન અંગેની ટેકનોલોજી,લણણી બાદ ઉપયોગી ટેકનોલોજી,ખેડૂતો માટે ટિપ્સ-દુષ્કાળ મેનેજમેંટ,સોયાબીન પાક પ્રશ્નો અને ઉકેલ,કપાસ પાક પ્રશ્નો અને ઉકેલ,જુવાર પાક પ્રશ્નો અને ઉકેલની માહિતી આવરી લેવામાં  આવી છે

પશુ સંવર્ધન

ડેરી, પોલ્ટ્રી , બકરા, સસલા ઘેટું, ભૂંડ વગેરે નો વાણીજ્ય સંબધિત ઉત્પાદન અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન 

મત્સ્યોદ્યોગ

માછલી ઉત્પાદનના વિવિધ પાસાંઓ જેમાં દેશી મત્સ્ય, પ્રોન સંવર્ધન , મોતી ઉત્પાદન , મૂલ્યવર્ધન ઉત્પાદન, મશીનરી વગેરે સમાવિષ્ઠ કરવામાં આવ્યું છે

ફાર્મ-આધારીત ઉદ્યોગસાહસો

અહીં નાના અને સીમાંત ખેડૂતો માટે વિવિધ કૃષિ સંગઠન યોગ્ય અને વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમકે અદ્યતન નર્સરી,મધમાખીનું પાલન,મશરૂમ ઉત્પાદન,ગૃહ ખેતી,અળસિયાનું ખાતર (વર્મી કમ્પોસ્ટીંગ),કૃષિ ઉદ્યોગ,ગ્રામીણ તકનીકો વગેરે

શ્રેષ્ઠ પ્રણાલીઓ

ટકાઉ કૃષિ, પશુપાલન, મત્સ્ય, કૃષિ આધારિત સાહસો શ્રેષ્ઠ પ્રણાલી માં કેસ સ્ટડી અને અનુભવી અને નિષ્ણાતો પાસે થી માહિતી વગેરે આવરી લેવામાં આવ્યા છે.

નીતિઓ અને યોજનાઓ

કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્ય, ગ્રામીણ વિકાસ ને લગતા નીતિ નિયમો અને યોજનાઓ આ વિભાગમાં આવરી લેવામાં આવ્યા છે

0 comments:

Post a Comment