<<< *વ્હાલી દીકરી યોજના શું લાભ મળશે?* >>>
2.
• દીકરીના પહેલા ધોરણમાં
પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
3.
• દીકરી ધોરણ-૯માં
આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
4.
• દીકરી 18 વર્ષની
વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
5.
• દીકરી પુખ્ત વયની
થતા ઉછ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
6.
7.
*લાભ લેવા માટે પાત્રતા*
8.
• તા.૦૨/૦૮/૨૦૧૯ કે
ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
9.
• દંપતીની વધુમાં
વધુ 2 દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
10.
• દંપતીની પ્રથમ અને
દ્રિતીય દીકરી બંનેને લાભ મળવાપત્ર રહેશે.
11.
• પ્રથમ દીકરો અને
બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર રહેશે.
12.
13.
*લાભ મેળવવા માટે
જરૂરી પુરાવા*
14.
• દીકરીના માતા-પિતાનો
સંયુક્ત આવકનો દાખલો (2,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
15.
• દીકરીના માતા-પિતા
નો આધાર કાર્ડ
16.
• દીકરીના માતા-પિતા
નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
17.
• દીકરી નો જન્મ દાખલો
18.
• દીકરીના માતાનો
જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
19.
• દંપતીના જન્મેલા
અને હયાત બાળકોના જન્મના દાખલા
20.
• વ્હાલી દીકરી યોજનાના
સંદર્ભમાં સોગંધનામું
21.
22.
યોજનાનું ફોર્મ અને
લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક
આંગણવાડીનો સંપર્ક કરવો.
વ્હાલી દીકરી યોજાના ની સમજૂતી માટે અહી ક્લિક કરવું






0 comments:
Post a Comment