<<*અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન*>>
*યોજનાનો ઉદ્દેશ:*
અનુસૂચિત જનજાતિના
તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો/તાલીમ માટે
હળવા વ્યાજની લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
*પાત્રતાના ધોરણો*
• અરજદાર અનુસૂચિત
જનજાતિનો હોવો જોઇએ.
• અરજદારે મેટ્રીકયુલેશન
અથવા હાયર સેકન્ડરો અથવા ઇન્ડિયમ સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ
યોગ્યતા પ્રાપ્ત હોય તેવા વિદ્યાથીઓને/અરજદારોને
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષા, પી.એચ.ડી. તેમજ ઉચ્ચ કક્ષાના સંશોધન
કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
• અરજદાર જે વિદેશની
યુનિ.માં માંગતો હોય તે યુનિ.માં મળેલ પ્રવેશ અંગેની વિગત આપવાની રહેશે તેમજ જે શરતો/નિયમો
નક્કી કર્યા હશે તે રજુ કરવાનો રહેશે.
• વિદેશમાં અભ્યાસ
કરવા માટેના સમયગાળા દરમ્યાન વીઝા તથા પાસપોર્ટ
મેળવી રજુ કરવાનો
• આવી યોજનાઓનો લાભ
કુટુંબમાંથી એક જ વ્યકતિને આપવામાં આવશે. આવક
મર્યાદા ધ્યાનમાં
આવશે નહિ.
• હેઠળ ગુજરાત રાજ્યમાં
કે ભારતના જે અભ્યાસક્રમો કે પદવીઓ સવલત ઉપલબ્ધ ન હોય તેવા અભ્યાસક્રમો કે પદવીઓ માટે
જ લોન આપવામાં આવશે.
*યોજનાના ફાયદા/સહાયઃ*
લોન મહતમ રૂ.૧૫.૦૦
લાખ (પંદર લાખ)
પ્રક્રિયા
• અરજદાર અનુસૂચિત
જનજાતિનો ઉમેદવાર હોવા અંગેનો સક્ષમ અધિકારીશ્રીએ આપેલા જાતિના પ્રમાણપત્રની સ્વયં
પ્રમાણિત/ખરી નકલ.
• અરજદારે પસાર કરેલી
મેટ્રીક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા તો ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ પરીક્ષાની માર્કશીટ
તેમજ પ્રમાણપત્રની સ્વયં પ્રમાણિત/ખરી નકલ
• સ્કુલ લીવીંગ સર્ટીફીકેટની
ઝેરોક્ષ નકલ
• લાભાર્થીએ બે સધ્ધર
જામીનો રજુ કરવાના રહેશે અને તેઓના રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર મામલતદારશ્રી/નોટરી
રૂબરૂ સોગંદનામુ કરાવી મિલકતના પુરાવા સહિત રજુ કરવા
• લાભાર્થીનું પોતાનુ
રૂા.૫૦/-ના સ્ટેમ્પ પેપર સોગંદનામુ કરાવી રજુ કરવું. વિદેશ જતાં પહેલાં અરજદારે પાસપોર્ટ,
સ્ટ્રડન્ટ વિઝા, વિદેશમાં યુનિ.માં પ્રવેશ મળ્યા અંગેનો પત્ર વગેરે આધાર રજુ કરવાના
રહેશે
• આ યોજના હેઠળ અભ્યાસક્રમ
માટે થનાર ખર્ચ સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવના રહેશે.
• આ યોજના હેઠળ લોન
મેળવનાર લાભ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાબાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી/પાંચ વર્ષ માટે
આપવાની બાંહેધરી રૂા.૫૦/- ના નોન જયુડશીયલ ર આપવાની રહેશે.
• ઇચ્છતા ઉમેદવારના
કોઈ સગા સંબંધી
• આવા અભ્યાસક્રમોમાં
દાખલ વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીને તેઓ દ્વારા નાણાકીય જવાબદારી માટે પુરસ્કૃત
કરેલા હોવા
• લાભાર્થીએ અી યોજના
હેઠળ લોનની રકમ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયત નિયમના દરે ચુકવવામાં આવશે અને
રીઝર્વ બેન્કની નિયમ અનુસારની મંજુરી લેવાની રહેશે.
*અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા:*
ગુજરાત આદિજાતિ વિકાસ
કોર્પોરેશન, ગાંધીનગર અથવા જીલ્લા/તાલુકા વિભાગ ની કચેરી






0 comments:
Post a Comment