EDUCATION AND ENVIRONMENT

Flag Counter

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા

    <<<  *ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા* >>>

 

*રહેઠાણનો પુરાવો*

• લાઈટબીલ/વેરાબિલ

 

*ઓળખાણનો પુરાવો*

• ડ્રાઈવિંગ લાઇસન્સ

• આધારકાર્ડ

 

*સેવા માટે જરૂરી પૂરાવા*

• ખરાબ થઇ ગયેલ ના કિસ્સામાં ઓરીજીનલ રેશનકાર્ડ

 

*ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

• અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.

• ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s53.pdf

0 comments:

Post a Comment