<<< *વિકલાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના* >>>
*સાધન સહાય યોજના
મેળવવાની પાત્રતા :*
*૧*. ૫ થી ૫૦ વર્ષની
ઉમર સુધીની વિકલાંગ વ્યકિત.
*૨*. ૪૦% કે તેથી
વધુ વિકલાંગ ધરાવતી વ્યકિતને.
*૩*. ગુજરાત રાજ્યનો
વતની.
*૫*. વિકલાંગ કાર્ડ
ધરાવતા હોય.
*મળવાપાત્ર સહાય
:*
*૧*. અપંગ વ્યકિત
કૃત્રિમ અવયવ માટે ઘોડી, કેલીપર્સ (બુટ),ત્રણ પૈડાવળી સાયકલ, બે પૈડાવળી સાયકલ.
*૨*. સ્વરોજગારી માટે
હાથલારી, સિલાઇ મશીન, મોચીકામના સાધન.
*૩*. શ્રવણમંદ વ્યકિત
માટે હીયરીંગ એઇડ તેમજ અન્ય સાધન સહાય.
*૪*. દૃષ્ટિમંદ વ્યકિત
માટે સંગીતના સાધનો.
(ઉપરોકત આર્થિક સાધન
સહાય રૂ. ૧૫૦૦/-ની માર્યાદામાં આપવામાં આવે છે.)
*જરૂરી પુરાવાઓ
:*
*૧*. ઉમરનો પુરાવો.
*૨*. વિકલાંગ ઓળખપત્રની
નકલ.
*૩*. સક્ષમ અધિકારીનો
આવકનો દાખલો.
*૪*. સ્વરોજગારી માટે
અનુભવ કે તાલીમનો દાખલો.
*ફોર્મ ક્યાં મળશે
અને અરજી ક્યાં કરવી?*
• આ સેવાનો લાભ લેવા
જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો. તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ
લિન્કનો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment