EDUCATION AND ENVIRONMENT

Flag Counter

Saturday, January 20, 2024

SHREE NUTAN KELAVANI MANDAL- Registration Documents

                      🏠    સંસ્થા ના રજિસ્ટ્રેશન ની માહિતી    🏠

શ્રી નુતન કેળવણી મંડળ –હિરાપુરા

🏠    ઉપરોક્ત સંસ્થા એક એન જી ઓ છે. જે ગામ-હિરાપુરા, તા- વિરમગામ, જી-અમદાવાદ માં આવેલ છે.

🏠    આ સંસ્થાની સ્થાપના હિરાપુરા ના અગેવાનો દ્વારા 5 મી માર્ચ 1982 ના રોજ કરવામાં આવેલ હતી.

🏠    આ સંસ્થાનું રજીસ્ટ્રેશન નાયબ ચેરીટી કમિશ્નરશ્રી ની ઓફિસ અમદાવાદ મા નંબર થયેલ છે

      E / 4695/ AHM

🏠  આ સંસ્થા નો પાનકાર્ડ નંબર -  AABTS4767P

🏠  આ સંસ્થા નો ટાન નંબર -  AHMS12432A

🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન ઇન્કમટેક્ષ ના 12A અને 80G માં થયેલ છે જેના નંબરો નિચે પ્રમાણે છે.

TRUST 12A Registration No -  URN NO – :- AABTS4767PE20211

TRUST 80G Registration No -  URN NO –:-  AABTS4767PF20211

🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન  નીતિ આયોગ માં થયેલ છે. જેનો નંબર નિચે છે.

TRUST NITI AYOG Registration No -:- GJ / 2023 / 0363411

🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન  મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ માં થયેલ છે. જેનો સી એસ આર નંબર નિચે છે.

TRUST C S R Registration No -:- CSR00064385


0 comments:

Post a Comment