<< *આત્મનિર્ભર ગુજરાત લોન યોજના-૧* >>
વૈશ્વિક મહામારી કોવીડ -૧૯ ને કારણે સમગ્ર ભારતવર્ષમાં લગાવેલ લોકડાઉન ના પગલે આર્થિક ખેંચ અનુભવતા ગુજરાતના નોકરિયાતો, શ્રમિકો,નાના ધંધાર્થીઓ, મજુરો વિગેરેને ન્યુનતમ વ્યાજના ધિરાણ રૂપે રૂ.૧,૦૦,૦૦૦ (રૂ.એક લાખ)સુધીની આર્થિક સહાય કરવા આ યોજના અમલ માં આવી છે.
આ યોજના અંતર્ગત રાજ્યની વિવિધ સહકારી બેંકો, કો-ઓપરેટીવ બેન્કો માંથી વાર્ષિક ૨%ના દરે રૂ.૧,૦૦,૦૦૦ (રૂ.એક લાખ) સુધીનું ધિરાણ મળવાપત્ર રહેશે.
યોજનાની અમલવારી, ધિરાણ ની રકમ વિગેરે સંપૂર્ણ સત્તા જે-તે સહકારી બેંકો, કો-ઓપરેટીવ બેન્કો ને આપવામાં આવેલ છે.
>> *વ્યવસાયિક વર્ગ માટે લોન આવેદન ના જરૂરી પુરાવાઓ*
*1*. ડીગ્રી સર્ટીફીકેટ
*2*. વ્યવસાયના રજીસ્ટ્રેશનનું સર્ટીફીકેટ
*3*. છેલ્લા વર્ષનું I.T.રીટર્ન
*4*. પાનકાર્ડ, આધારકાર્ડની નકલ
*5*. રેશન કાર્ડની નકલ (જો હોઈ તો) (ફક્ત અરજદાર માટે)
*6*. છેલ્લા ૬ માસની બેંક પાસબુક/સ્ટેટમેન્ટ
*7*. અન્ય બેંકમાં ચાલતા ધિરાણના મંજુરીપત્ર તથા સ્ટેટમેન્ટની નકલ (ફક્ત અરજદાર માટે)
*8*. ઘરનું છેલ્લા લાઈટબીલ અને વેરાબીલની નકલ (જો ભાડે હોઈ તો નોટોરાઈઝડ ભાડાકરાર)
*9*. રહેઠાણ મિલકતની સીટી સર્વે / ૭-૧૨/ ઇન્ડેક્ષ ની નકલ
*10*. પાંચ પોસ્ટ ડેટેડ ચેક લેવા
*11*. જો બેંક/સંસ્થાના સભાસદ હોવ તો તેનો પુરાવો રજુ કરવો.
*12*. ડોમિસાઈલ અંગેના પુરાવા(ફક્ત અરજદાર માટે)
*13*. અન્ય પુરાવાઓ જે-તે ધિરાણ આપતી સહકારી સંસ્થા ને આધીન રહેશે.
>> *ધંધાર્થી વર્ગ માટે લોન આવેદન ના જરૂરી પુરાવાઓ:
*1*. ધંધાનો પુરાવો
*2*. ઓફીસ/ફેક્ટરી/ગોડાઉન/દુકાનનું છેલ્લું લાઈટબીલ અને વેરાબિલ (જો ભાડે હોઈ તો નોટોરાઈઝડ ભાડાકરાર)
*3*. છેલ્લા વર્ષનું I.T.રીટર્ન
*4*. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના GSTR-૩બ ની નકલ
*5*. પાનકાર્ડ, આધારકાર્ડની નકલ
*6*. રેશન કાર્ડની નકલ (જો હોઈ તો) (ફક્ત અરજદાર માટે)
*7*. છેલ્લા ૬ માસની બેંક પાસબુક/સ્ટેટમેન્ટ
*8*. અન્ય બેંકમાં ચાલતા ધિરાણના મંજુરીપત્ર તથા સ્ટેટમેન્ટની નકલ (ફક્ત અરજદાર માટે)
*9*. ઘરનું છેલ્લા લાઈટબીલ અને વેરાબીલની નકલ (જો ભાડે હોઈ તો નોટોરાઈઝડ ભાડાકરાર)
*10*. રહેઠાણ મિલકતની સીટી સર્વે / ૭-૧૨/ ઇન્ડેક્ષ ની નકલ
*11*. પાંચ પોસ્ટ ડેટેડ ચેક લેવા
*12*. જો બેંક/સંસ્થાના સભાસદ હોવ તો તેનો પુરાવો રજુ કરવો.
*13*. ડોમિસાઈલ અંગેના પુરાવા(ફક્ત અરજદાર માટે)
*14*. અન્ય પુરાવાઓ જે-તે ધિરાણ આપતી સહકારી સંસ્થા ને આધીન રહેશે.
>> *છૂટક મજુરી કરતા શ્રમિક વર્ગ માટે લોન આવેદન ના જરૂરી પુરાવાઓ*
*1*. જે તે કામગીરી કરતા હોઈ તે અંગેના પુરાવા
*2*. છેલ્લા વર્ષનું I.T.રીટર્ન(જો ભરતા હોઈ તો)
*3*. આવક અને ખર્ચનું સેલ્ફ ડેકલેરેશન (જો I.T.રીટર્ન ન ભરતા હોઈ તો)
*4*. પાનકાર્ડ, આધારકાર્ડની નકલ
*5*. રેશન કાર્ડની નકલ (જો હોઈ તો) (ફક્ત અરજદાર માટે)
*6*. છેલ્લા ૬ માસની બેંક પાસબુક/સ્ટેટમેન્ટ
*7*. અન્ય બેંકમાં ચાલતા ધિરાણના મંજુરીપત્ર તથા સ્ટેટમેન્ટની નકલ (ફક્ત અરજદાર માટે)
*8*. ઘરનું છેલ્લા લાઈટબીલ અને વેરાબીલની નકલ (જો ભાડે હોઈ તો નોટોરાઈઝડ ભાડાકરાર)
*9*. રહેઠાણ મિલકતની સીટી સર્વે / ૭-૧૨/ ઇન્ડેક્ષ ની નકલ
*10*. પાંચ પોસ્ટ ડેટેડ ચેક લેવા
*11*. જો બેંક/સંસ્થાના સભાસદ હોવ તો તેનો પુરાવો રજુ કરવો.
*12*. ડોમિસાઈલ અંગેના પુરાવા(ફક્ત અરજદાર માટે)
*13*. અન્ય પુરાવાઓ જે-તે ધિરાણ આપતી સહકારી સંસ્થા ને આધીન રહેશે.
>> *નોકરિયાત વર્ગ માટે લોન આવેદન ના જરૂરી પુરાવાઓ
*2*. છેલ્લા વર્ષનું ફોર્મ નં.૧૬/એ
*3*. સેલેરી સર્ટીફીકેટ (જો ઉપરોક્ત ૧ અને ૨ લાગુ ન પડતું હોઈ તો) અને જો I.T.રીટર્ન ભરતા હોઈ તો છેલ્લા નાણાકીય વર્ષની નકલ.
*4*. પાનકાર્ડ, આધારકાર્ડની નકલ
*5*. રેશન કાર્ડની નકલ(જો હોઈ તો) (ફક્ત અરજદાર માટે)
*6*. છેલ્લા ૬ માસની બેંક પાસબુક/સ્ટેટમેન્ટ
*7*. અન્ય બેંકમાં ચાલતા ધિરાણના મંજુરીપત્ર તથા સ્ટેટમેન્ટની નકલ (ફક્ત અરજદાર માટે)
*8*. ઘરનું છેલ્લા લાઈટબીલ અને વેરાબીલની નકલ (જો ભાડે હોઈ તો નોટોરાઈઝડ ભાડાકરાર)
*9*. રહેઠાણ મિલકતની સીટી સર્વે / ૭-૧૨/ ઇન્ડેક્ષ ની નકલ
*10*. પાંચ પોસ્ટ ડેટેડ ચેક લેવા
*11*. જો બેંક/સંસ્થાના સભાસદ હોવ તો તેનો પુરાવો રજુ કરવો.
*12*. ડોમિસાઈલ અંગેના પુરાવા(ફક્ત અરજદાર માટે)
*13*. અન્ય પુરાવાઓ જે-તે ધિરાણ આપતી સહકારી સંસ્થા ને આધીન રહેશે.

0 comments:
Post a Comment