////............... જમીન ની માપણી ની માહિતી ............////
>>>>> મિત્રો હાલ ના સમય માં જમીન તે એક સોનુ જ ગણવામાં આવે છે . દિવસે ને દિવસે તેના ભાવ માં વધારો થતો જોવા મળે છે . માટે પોતાની જમીનો ને ની માહિતી મળી રહે તે હેતુ થી ખાતેદારો પોતાની જમીન ની માપણી કરાવતા હોય છે પરંતુ તે માટે ની માહિતીઓ તેમણે સંપૂર્ણ હોતી નથી .......આ સંદર્ભે અહી એક વિડીયો દ્વારા તમને કેવી રીતે તેના માટે ની અરજી કરી શકાય તેમજ ક્યાં વિભાગ માં તેની માહિતી મળી રહે તે બધીજ સમજ માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી રહેશે ....👇👇👇








0 comments:
Post a Comment