EDUCATION AND ENVIRONMENT

Flag Counter

કોરોના વાઇરસ ના લક્ષણો જણાય તો શું કરશો? અને કેવી રીતે બચશો.

જાગૃત નાગરિકો ની સલાહ ના ભેટો , ના હાથ મિલવો , ખાલી નમસ્કાર .

ભ્રષ્ટાચાર કો દૂર ભાગાઓ આપણાં ભારત ને મહાન બનાવો

જાગૃત નાગરિક ની સલાહ ભ્રષ્ટાચાર મુક્ત ભારત નું સ્વપ્ન .

ગ્રામ પંચયત ને લગતી વાતો

જ્ગૃત નાગરિકો ની સલાહ ગ્રામ સભા માં ભાગ લો ગામ નો વિકાસ કરો.

દેશ ના નીતિ નિયમો પાળો , દેશ નો વિકાસ માં ભાગીદાર બનો

જાગૃત નાગરિક ની સલાહ દેશ ના વિવિધ નીતિ અને નિયમો નું પાલન કરો..

Monday, November 30, 2020

જમીન ની માપણી

                 ////............... જમીન ની માપણી ની માહિતી ............////

>>>>>  મિત્રો હાલ ના સમય માં જમીન તે એક સોનુ જ ગણવામાં આવે છે . દિવસે ને દિવસે તેના ભાવ માં વધારો થતો જોવા મળે છે . માટે પોતાની જમીનો ને ની માહિતી મળી રહે તે હેતુ થી ખાતેદારો પોતાની જમીન ની માપણી કરાવતા હોય છે પરંતુ તે માટે ની માહિતીઓ તેમણે સંપૂર્ણ હોતી નથી .......આ સંદર્ભે અહી એક વિડીયો દ્વારા તમને કેવી રીતે તેના માટે ની અરજી કરી શકાય તેમજ ક્યાં વિભાગ માં તેની માહિતી મળી રહે તે બધીજ સમજ માટે નીચે ના ચિત્ર ને ક્લિક કરતાં મળી રહેશે ....👇👇👇


                                


>>>  iORA ની વેબસાઇટ દ્વારા જમીન માપણી માટેની માહિતી માટે નીચેના ચિત્ર ને ક્લિક કરવું - અહી તમને એક pdf ગુજરાતી માં મળશે જે ઓનલાઇન અરજી સંબંધિત માહિતી મળી જશે..//