EDUCATION AND ENVIRONMENT

Flag Counter

Friday, August 7, 2020

પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાશ - વિભાગ ની માહિતી

 //....   નમસ્કાર મિત્રો ...

           હું આ બ્લોગ માં ખાસ આપણી પંચાયતી રાજ ને લગતી બાબતો કે જે તમારા ગામ , તાલુકા અને જિલ્લા ને સ્પર્શતી છે તે તમને બાતવા માગું છુ જેના દ્વારા આપણાં ગામો ની વિકાશ થઈ શકે સાથે સાથે પંચાયતી રાજ નો પણ સરીરીતે અમલ થઈ શકે ,,

                   મિત્રો અહી તમને ખરે ખર ગુજરાત રાજ્ય ના દરેકેદરેક વિભાગો ની માહિતી મળી રહેશે જેના દ્વારા તમે તમારે લાયક યોજનાઓ તેમજ દરેક વિભાગ માં કામો કેવીરીતે થાય છે તેની સમજ તેમજ ગ્રામ પંચાયતો ના વહીવટ , તાલુકા પંચાયતો ના વહીવટ અને જિલ્લા પંચાયતો ના વહીવટ કેવી રીતે થાય છે તમને ક્યાં લાભો ક્યાં થી મેળવી શકાય તે સમજાવવા પ્રયત્ન કરેલ છે .

.https://www.youtube.com/watch?v=2rPLmWftt3s&t=331s


0 comments:

Post a Comment