BICYCLE DONATION
SHREE NUTAN KELAVANI MANDAL
DONOR- ICE MAKE REFRIGERATION LTD
શ્રી નવચેતન વિદ્યાલય હિરાપૂરા માં શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા તેમજ આઇસ મેક રેફિજરેશન લિમિટેડ ના સહયોગ દ્વારા શાળા ના કુલ - 40 વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ ને શાળા માં અપડાઉન કરવા માટે સાયકલ સહાય વિતરણ કરવામાં આવ્યું
જેમાં શાળા ના આચાર્ય અને એ બિ વી પી વિરમગામ અધ્યક્ષ કમલેશ પટેલ દ્વારા આઈસ મેક લિમિટેડ ના રાજેન્દ્રભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ અને વિપુલભાઈપટેલ નો સંસ્થા ના ટ્રસ્ટીઓ અને શ્રી નવચેતન વિદ્યાલય સ્ટાફ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.





.jpeg)



.jpeg)

.jpeg)








.jpeg)








