🏠સંસ્થા
ના વિવિધ ક્ષેત્રે કર્યોની માહિતી🏠
આ
સંસ્થા વિવિધ ક્ષેત્રે જેમકે શિક્ષણ ,
સામાજીક કાર્યો, યોગ અને રમત ગમત ક્ષેત્રે ,
પર્યાવરણ ક્ષેત્રે આમ જુદા જુદા ઉદેશો સાથે હમેશા ગ્રામ્ય ના પછાત વિસ્તારો
માં કાર્યો કરી રહી છે.
આ
સંસ્થા દ્વાર છેલ્લા 40 વર્ષ થી શિક્ષણ નો ખુબ પ્રચાર અને પ્રસાર થાય તે માટે વિરમગામ
ના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો શાળા માં આભ્યાસ કરી પોતાની કારકિર્દી નું નિર્માણ કરી
શકે તે અંતર્ગત વિવિદ કાર્યો જેવાકે એક શાળાનું 40 વર્ષ પહેલા નિર્માણ કરેલ છે . સાથે
સાથે બાળકો ને અધ્યતન ભૌતીક સુવિધા વાળું મકાન મળી રહે તે માટે વર્ષ – 2008 માં લગભગ
85 લાખ ના ખર્ચે એક વિશાળ મેદાન અને શાળાનું નિર્માણ કરેલ છે.
સંસ્થા
દ્વાર શાળામાં બાળકો ને ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે સતત વિકાસ જળાવાઇ રહે તે અંતર્ગત
હમેશા શાળા લેવલે અને તાલુકા લેવલ ની તેમજ એસ વી એસ લેવલ અને જિલ્લા લેવલ ની ગણિત અને
વિજ્ઞાન તેમજ પર્યાવરણ પ્રદર્શન નુ પણ આયોજન શાળામાં કરવામાં આવે છે.
સંસ્થા
દ્વાર શાળા અને ગ્રામ્ય વિસ્તાર ના બાળકોમાં યોગ અને સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે મળી
રહે તે અંતર્ગત પણ શાળા કક્ષાની અને તાલુકા તેમજ જિલ્લા કક્ષાની રમત – ગમત સ્પર્ધાઓ
નુ આયોજન પણ આ સંસ્થા સતત કરતી હોય છે. આ વિવિધ સેમીનારો , સ્પર્ધાઓ જે સંસ્થા
દ્વારા આયોજન થાય છે તેમા બાળકો ને પ્રોત્સાહન મળી રહે તે માટે હમેશા ગીફ્ટ અને ઇનામો
નુ વિતરણ પણ કરવામાં આવે છે.
સંસ્થા
બળકો માં પર્યાવરણ અને સ્વછતા ક્ષેત્રે પણ વિવિધ કર્યો કરવમાં આવે છે. બાળકો પર્યાવરણ નુ જતન અને રક્ષણ કરે તેવી પ્રવ્રુતીઓ
વૃક્ષારોપણ સાથે તેનો ઉછેર અને સાચવણી ની તાલીમ , સ્વછતા ના સેમીનારો અને તે બાબતની જણકારી
મળી રહે તે માટે વક્ત્વ્યો , સેમીનારો , સ્પર્ધાઓ નુ પણ આયોજન કરવામાં આવે છે. આજ કારણ થી હિરાપુરા અને આ શાળાની આજુબાજુ
હજારો ની સંખ્યામાં વૃક્ષો જોવા મળે છે.
આ સંસ્થા કોઇ પણ સ્વાર્થ વગર માત્ર દાન
દ્વારા મળતા પૈસા નો એક એક રુપિયો શિક્ષણ ,
આરોગ્ય, પર્યાવરણ , ગ્રામ્ય
વિસ્તારોની કાયા પલટ , અને બાળકો ને ધ્યાન માં રાખી સતત ખુબ જ
સુંદર કાર્યો ગામ , તાલુકો અને જીલ્લો તેમજ રાજ્ય અને દેશ ની
પ્રગતી માટે હમેશા કામ કરતી એક સેવાભાવી સંસ્થા છે.
આ સંસ્થા દ્વારા કરવામાં આવતા કર્યો ની ઝંખી તમે નિચે ની લિક્સ ને ક્લિક કરી માહિતી મેળવી શકો છો
શિક્ષણ ક્ષેત્રે ની કમગીરી માટે અહિ ક્લિક કરવું










