EDUCATION AND ENVIRONMENT

Flag Counter

કોરોના વાઇરસ ના લક્ષણો જણાય તો શું કરશો? અને કેવી રીતે બચશો.

જાગૃત નાગરિકો ની સલાહ ના ભેટો , ના હાથ મિલવો , ખાલી નમસ્કાર .

ભ્રષ્ટાચાર કો દૂર ભાગાઓ આપણાં ભારત ને મહાન બનાવો

જાગૃત નાગરિક ની સલાહ ભ્રષ્ટાચાર મુક્ત ભારત નું સ્વપ્ન .

ગ્રામ પંચયત ને લગતી વાતો

જ્ગૃત નાગરિકો ની સલાહ ગ્રામ સભા માં ભાગ લો ગામ નો વિકાસ કરો.

દેશ ના નીતિ નિયમો પાળો , દેશ નો વિકાસ માં ભાગીદાર બનો

જાગૃત નાગરિક ની સલાહ દેશ ના વિવિધ નીતિ અને નિયમો નું પાલન કરો..

Sunday, July 14, 2024

BICYCLE DONATION -SHREE NUTAN KELAVANI MADAL - ICE MAKE

 BICYCLE DONATION 

SHREE NUTAN KELAVANI MANDAL

DONOR- ICE MAKE REFRIGERATION LTD

શ્રી નવચેતન વિદ્યાલય હિરાપૂરા માં શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા તેમજ આઇસ મેક રેફિજરેશન લિમિટેડ ના સહયોગ દ્વારા શાળા ના કુલ - 40 વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ ને શાળા માં અપડાઉન કરવા માટે સાયકલ સહાય વિતરણ કરવામાં આવ્યું 

  જેમાં શાળા ના આચાર્ય અને એ બિ વી પી વિરમગામ અધ્યક્ષ કમલેશ પટેલ દ્વારા આઈસ મેક લિમિટેડ ના રાજેન્દ્રભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ અને વિપુલભાઈપટેલ  નો સંસ્થા ના ટ્રસ્ટીઓ અને શ્રી નવચેતન વિદ્યાલય સ્ટાફ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.





















Saturday, January 20, 2024

SHREE NUTAN KELAVANI MANADAL - WORKS

 

    🏠સંસ્થા ના વિવિધ ક્ષેત્રે કર્યોની માહિતી🏠

આ સંસ્થા વિવિધ ક્ષેત્રે જેમકે શિક્ષણ , સામાજીક કાર્યો, યોગ અને રમત ગમત ક્ષેત્રે , પર્યાવરણ ક્ષેત્રે આમ જુદા જુદા ઉદેશો સાથે હમેશા ગ્રામ્ય ના પછાત વિસ્તારો માં કાર્યો કરી રહી છે.

આ સંસ્થા દ્વાર છેલ્લા 40 વર્ષ થી શિક્ષણ નો ખુબ પ્રચાર અને પ્રસાર થાય તે માટે વિરમગામ ના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો શાળા માં આભ્યાસ કરી પોતાની કારકિર્દી નું નિર્માણ કરી શકે તે અંતર્ગત વિવિદ કાર્યો જેવાકે એક શાળાનું 40 વર્ષ પહેલા નિર્માણ કરેલ છે . સાથે સાથે બાળકો ને અધ્યતન ભૌતીક સુવિધા વાળું મકાન મળી રહે તે માટે વર્ષ – 2008 માં લગભગ 85 લાખ ના ખર્ચે એક વિશાળ મેદાન અને શાળાનું નિર્માણ કરેલ છે.

સંસ્થા દ્વાર શાળામાં બાળકો ને ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે સતત વિકાસ જળાવાઇ રહે તે અંતર્ગત હમેશા શાળા લેવલે અને તાલુકા લેવલ ની તેમજ એસ વી એસ લેવલ અને જિલ્લા લેવલ ની ગણિત અને વિજ્ઞાન તેમજ પર્યાવરણ પ્રદર્શન નુ પણ આયોજન શાળામાં કરવામાં આવે છે.

સંસ્થા દ્વાર શાળા અને ગ્રામ્ય વિસ્તાર ના બાળકોમાં યોગ અને સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે મળી રહે તે અંતર્ગત પણ શાળા કક્ષાની અને તાલુકા તેમજ જિલ્લા કક્ષાની રમત – ગમત સ્પર્ધાઓ નુ આયોજન પણ આ સંસ્થા સતત કરતી હોય છે. આ વિવિધ સેમીનારો , સ્પર્ધાઓ જે સંસ્થા દ્વારા આયોજન થાય છે તેમા બાળકો ને પ્રોત્સાહન મળી રહે તે માટે હમેશા ગીફ્ટ અને ઇનામો નુ વિતરણ પણ કરવામાં આવે છે.

સંસ્થા બળકો માં પર્યાવરણ અને સ્વછતા ક્ષેત્રે પણ વિવિધ કર્યો કરવમાં આવે છે.  બાળકો પર્યાવરણ નુ જતન અને રક્ષણ કરે તેવી પ્રવ્રુતીઓ વૃક્ષારોપણ સાથે તેનો ઉછેર અને સાચવણી ની તાલીમ , સ્વછતા ના સેમીનારો અને તે બાબતની જણકારી મળી રહે તે માટે વક્ત્વ્યો , સેમીનારો , સ્પર્ધાઓ નુ પણ આયોજન કરવામાં આવે છે. આજ કારણ થી હિરાપુરા અને આ શાળાની આજુબાજુ હજારો ની સંખ્યામાં વૃક્ષો જોવા મળે છે.

           આ સંસ્થા કોઇ પણ સ્વાર્થ વગર માત્ર દાન દ્વારા મળતા પૈસા નો એક એક રુપિયો શિક્ષણ , આરોગ્ય, પર્યાવરણ , ગ્રામ્ય વિસ્તારોની કાયા પલટ , અને બાળકો ને ધ્યાન માં રાખી સતત ખુબ જ સુંદર કાર્યો ગામ , તાલુકો અને જીલ્લો તેમજ રાજ્ય અને દેશ ની પ્રગતી માટે હમેશા કામ કરતી એક સેવાભાવી સંસ્થા છે.

આ સંસ્થા દ્વારા કરવામાં આવતા કર્યો ની ઝંખી તમે નિચે ની લિક્સ ને ક્લિક કરી માહિતી મેળવી શકો છો


        શિક્ષણ ક્ષેત્રે ની કમગીરી માટે અહિ ક્લિક કરવું



SHREE NUTAN KELAVANI MANDAL - DOCUMENTS

 

🏠 આ સંસ્થા નું રજિસ્ટ્રેશન ઇન્કમટેક્ષ ના 12A અને 80G માં થયેલ છે જેના પ્રમાણપત્રો  નિચે પ્રમાણે છે.



🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન  મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ માં થયેલ છે. જેનો સી એસ આર નંબર પ્રમાણપત્ર નિચે છે.